📅 આજની તારીખ: 10-09-2026 📧 sameerparmar46@gmail.com
હોમ ઉંમર ગણતરી

ઉંમર ગણતરી

ભરતી અને પરીક્ષા માટે Cut-off Date મુજબ તમારી ચોક્કસ ઉંમર સરળતાથી ગણો.

🧮

ઉંમર ગણતરી Calculator

જન્મ તારીખ અને Cut-off Date નાખીને તમારી ચોક્કસ ઉંમર વર્ષ, મહિના અને દિવસમાં જાણો.

તમારી ઉંમર
0 વર્ષ
0 મહિના
0 દિવસ

ઉંમર ગણતરી Calculator શું છે?

સરકારી ભરતી, પરીક્ષા અથવા અન્ય અરજીમાં ઘણીવાર ઉમેદવારની ઉંમર કોઈ ચોક્કસ Cut-off Date મુજબ ગણવાની હોય છે. આ calculator દ્વારા તમે તમારી જન્મ તારીખ અને સંબંધિત Cut-off Date નાખીને ચોક્કસ ઉંમર સરળતાથી જાણી શકો છો.

Calculator કેવી રીતે વાપરવું?

  1. જન્મ તારીખમાં તમારી સાચી Date of Birth પસંદ કરો.
  2. ભરતીની Notificationમાં આપેલી Cut-off Date પસંદ કરો.
  3. ઉંમર ગણો button પર click કરો.
  4. Resultમાં વર્ષ, મહિના અને દિવસમાં તમારી ચોક્કસ ઉંમર દેખાશે.
મહત્વપૂર્ણ: ભરતી માટે અંતિમ eligibility નક્કી કરતાં પહેલાં સંબંધિત ભરતીની Official Notificationમાં આપેલી Age Limit અને Cut-off Date જરૂર ચકાસો.

Cut-off Date શું હોય છે?

Cut-off Date એટલે ભરતી વિભાગ દ્વારા નક્કી કરેલી તે તારીખ, જેના આધારે ઉમેદવારની ઉંમર ગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે Notificationમાં લખેલું હોય કે “Age as on 01-01-2026”, તો Calculatorમાં Cut-off Date તરીકે 01-01-2026 પસંદ કરવી.

WhatsApp Groupમાં જોડાઓ