JMC ભરતી 2026: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 120 ફાયરમેન, સ્ટેશન ફાયર ઓફિસર સહિત વિવિધ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી
જો તમે ગુજરાત સરકાર હેઠળ નોકરી મેળવવા ઇચ્છતા હોવ, તો જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) ભરતી 2026 તમારા માટે ઉત્તમ તક બની શકે છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 120 ક્લાસ-3 અને ક્લાસ-4 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી અંતર્ગત સ્ટેશન ફાયર ઓફિસર, સબ ફાયર ઓફિસર, લીડિંગ ફાયરમેન, ફાયરમેન તેમજ આસિસ્ટન્ટ લીગલ ઓફિસર … Read more