શ્રી નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ વાલિયા જુનિયર ક્લાર્ક ભરતી 2026

શ્રી નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ, વાલિયા ખાતે જુનિયર ક્લાર્કની ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓફલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં જુનિયર ક્લાર્કની 01 બિનઅનામત જગ્યા ભરવાની છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ, ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન ધરાવતા તથા ગુજરાત સરકાર માન્ય સંસ્થા પાસેથી કમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો માટે આ એક મહત્વપૂર્ણ તક છે. ભરતી માટે અરજી પ્રક્રિયા 28 … Read more

WhatsApp Groupમાં જોડાઓ