Bhavnagar Municipal Corporation Recruitment 2026
ભાવનગર મહાનગરપાલિકામાં 80 જગ્યાઓ માટે ભરતી Bhavnagar Municipal Corporation Recruitment 2026 અંતર્ગત ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુલ 80 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં Executive Engineer (Civil), Multi Purpose Health Worker (Urban Malaria) અને Sanitary Sub Inspector જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે. લાયક ઉમેદવારો OJAS Gujarat મારફતે ઓનલાઈન અરજી કરી … Read more