CPRI Recruitment 2026: 110 જગ્યાઓ માટે ભરતી જાહેર, 10 પાસથી Graduate સુધીના ઉમેદવારો માટે તક
Central Power Research Institute (CPRI) દ્વારા વર્ષ 2026 માટે નવી ભરતીની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. Advertisement No. CPRI/06/2026 હેઠળ કુલ 110 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ ભરતીમાં Engineering Officer Grade 1, Engineering Assistant, Scientific Assistant, Technician Grade 1, Technical Attendant Grade 1, Assistant Grade II અને Multi-Tasking Staff (MTS) … Read more