JMC 80 Fireman Recruitment 2026

JMC 80 Fireman Recruitment 2026

ફાયરમેન વર્ગ-4ની 80 જગ્યાઓ માટે ભરતીની માહિતી JMC 80 Fireman Recruitment 2026 હેઠળ નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. જુનાગઢ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગમાં ફાયરમેન, વર્ગ-4ની કુલ 80 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. લાયક ઉમેદવારો 14 સપ્ટેમ્બર 2026ના બપોરે 2:00 વાગ્યાથી 30 સપ્ટેમ્બર 2026ના રાત્રે 11:59 વાગ્યા સુધી ઓનલાઇન ઉમેદવારી કરી શકશે. ભરતી માટે … Read more

WhatsApp Groupમાં જોડાઓ