AMC Assistant Food Safety Officer DV Call Letter 2026
Document Verification Call Letter 2026: કોલ લેટર અને DV કાર્યક્રમ જાહેર AMC Assistant Food Safety Officer DV Call Letter 2026 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેરાત ક્રમાંક 21/2025-26 હેઠળ સહાયક ફૂડ સેફટી ઓફિસર (Assistant Food Safety Officer) ભરતી માટે અસલ પ્રમાણપત્રોની ચકાસણી એટલે કે Document Verification માટે ઉમેદવારોની યાદી અને કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. કુલ 45 જગ્યાઓ માટે વિવિધ … Read more