GIPCL Recruitment 2026
જનરલ મેનેજર અને એડિશનલ જનરલ મેનેજર (Finance) માટે ભરતી GIPCL Recruitment 2026 અંતર્ગત ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ (GIPCL) દ્વારા ફાઇનાન્સ ક્ષેત્રના અનુભવી ઉમેદવારો માટે મહત્વપૂર્ણ ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી હેઠળ General Manager (Finance) અને Additional General Manager (Finance)ની જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. બંને જગ્યાઓ GIPCLના Corporate Office, Vadodara માટે છે. … Read more