India Post GDS Recruitment 2026:
BPM, ABPM અને Dak Sevak માટે ભરતી, લાયકાત, પગારની માહીતી India Post GDS Recruitment 2026 અંતર્ગત Department of Posts દ્વારા Gramin Dak Sevak (GDS) Online Engagement Schedule-II, July 2026 માટે BPM, ABPM અને Dak Sevak જેવી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. ધોરણ 10 પાસ ઉમેદવારો માટે આ ભરતી ખાસ મહત્વની છે, … Read more