GSSSB CCE Call Letter Re-Download Notice 2026: TAT-S ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સૂચના
GSSSB CCE Call Letter 2026 માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા Combined Competitive Examination (CCE) Group-A અને Group-B પ્રાથમિક પરીક્ષા માટે એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક 378/2025-26 હેઠળ CCE પ્રાથમિક પરીક્ષા આપનાર કેટલાક ઉમેદવારોની પરીક્ષા તારીખ અને TAT-S (Secondary) મુખ્ય પરીક્ષા એક જ દિવસે આવતી હોવાથી મંડળે અસરગ્રસ્ત ઉમેદવારો માટે ખાસ … Read more