GSSSB Food Safety Officer Recruitment 2026: ફૂડ સેફ્ટી ઓફિસરની 84 જગ્યાઓ પર ભરતી, પગાર ₹40,800, ઓનલાઇન અરજી શરૂ

GSSSB Food Safety Officer Recruitment 2026

ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ફૂડ સેફ્ટી ઓફિસર (Food Safety Officer), વર્ગ-3ની કુલ 84 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર માટે કરવામાં આવશે. સંબંધિત શૈક્ષણિક લાયકાત … Read more

GSSSB Work Assistant Recruitment 2026: વર્ક આસિસ્ટન્ટની 1663 જગ્યાઓ માટે ભરતી, લાયકાત, પગાર અને અરજીની સંપૂર્ણ માહિતી

GSSSB Work Assistant Recruitment 2026

GSSSB Work Assistant Recruitment 2026: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા ધારકો માટે મહત્વના સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-3ની કુલ 1663 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક 461/202627 અંતર્ગત આ ભરતી નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળના મધ્યસ્થ આલેખન … Read more

GSSSB Work Assistant Class 3 Selection List 2026 જાહેર – 872 ઉમેદવારોની પસંદગી યાદી જાહેર

GSSSB Work Assistant Selection List 2026 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા Work Assistant, Class-3 ભરતી સંબંધિત મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. જાહેરાત ક્રમાંક 304/2025 હેઠળ યોજાયેલી MCQ-CBRT પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો માટે પસંદગી યાદી જાહેર કરવામાં આવી છે. સત્તાવાર સૂચના અનુસાર 872 લાયક ઉમેદવારોનો Select List જાહેર કરવામાં આવ્યો છે. આ યાદી … Read more

WhatsApp Groupમાં જોડાઓ