Indian Coast Guard Recruitment 2026-27: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં Navik, Yantrik અને Hygienist-I ની ભરતી
ભારતીય કોસ્ટ ગાર્ડમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. Indian Coast Guard દ્વારા Coast Guard Enrolled Personnel Test (CGEPT) બેચ 01/2027 અને 02/2027 માટે Navik (General Duty), Navik (Domestic Branch), Yantrik અને Hygienist-I સહિતની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ભારતીય પુરુષ અને મહિલા … Read more