IREL Recruitment 2026: ટ્રેડ્સમેન ટ્રેઇનીની 131 જગ્યાઓ પર ભરતી, ITI પાસ ઉમેદવારો માટે તક, પગાર ₹34,200
IREL Recruitment 2026: સરકારી કંપનીમાં નોકરી મેળવવા ઇચ્છતા ITI પાસ ઉમેદવારો માટે એક સારી તક સામે આવી છે. ભારત સરકારના પરમાણુ ઊર્જા વિભાગ હેઠળ કાર્યરત IREL (India) Limited દ્વારા Tradesman Trainee ની કુલ 131 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં Fitter, Electrician, Instrumentation અને Attendant Operator Chemical Plant જેવા વિવિધ ટ્રેડનો સમાવેશ … Read more