ISRO SAC Ahmedabad Recruitment 2026
અમદાવાદમાં JRF, Research Associate અને Project Scientistની 48 જગ્યાઓ માટે ભરતી ISRO SAC Ahmedabad Recruitment 2026 ISRO હેઠળ કાર્યરત Space Applications Centre (SAC), અમદાવાદમાં નોકરી અથવા Research ક્ષેત્રે કામ કરવાની તક શોધી રહેલા ઉમેદવારો માટે નવી ભરતી જાહેર થઈ છે. SAC દ્વારા Advertisement No. SAC:02:2026 બહાર પાડીને Junior Research Fellow (JRF), Research Associate (RA) અને Project Scientist-Iની કુલ 48 … Read more