MECL Recruitment 2026: 122 Non-Executive Posts માટે ભરતી
Mineral Exploration and Consultancy Limited (MECL) દ્વારા વિવિધ Non-Executive posts માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. Advertisement No. 03/Rect./2026 હેઠળ કુલ 122 જગ્યાઓ માટે online applications મંગાવવામાં આવી રહી છે. ભરતીમાં Accountant, Technician, Assistant, Stenographer, Electrician, Machinist, Mechanic, Junior Driver સહિતની વિવિધ posts સામેલ છે. Central Government PSUમાં નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે આ … Read more