Navy Apprentice Recruitment 2026
નેવીમાં 50 એપ્રેન્ટિસ જગ્યાઓ માટે ભરતી, ITI ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે Navy Apprentice Recruitment 2026 હેઠળ Ministry of Defence (Navy)ના Naval Ship Repair Yard, Sri Vijaya Puram દ્વારા Technician (Vocational) Apprentice Programme – IT-03 Batch 2026-27 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં કુલ 50 એપ્રેન્ટિસ જગ્યાઓ ઉપલબ્ધ છે, જે 13 અલગ-અલગ ITI ટ્રેડ માટે ફાળવવામાં આવી છે. … Read more