NRSC ISRO Recruitment 2026: 42 Research Scientist, Project Associate અને JRF પોસ્ટ માટે ભરતી
NRSC ISRO Recruitment 2026 માટે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC), ISRO દ્વારા કુલ 42 Research Scientist, Project Scientist, Project Associate અને Junior Research Fellow (JRF) જેવી વિવિધ સંશોધન આધારિત જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં Engineering, Science, Agriculture, Geology, Remote Sensing, GIS, Computer Science, Artificial Intelligence, Data Science, Machine Learning સહિત વિવિધ ક્ષેત્રના લાયક ઉમેદવારો … Read more