ONGC Apprentice Recruitment 2026: ONGC માં 3047 જગ્યાઓ માટે ભરતી, લાયકાત, પગાર અને અરજીની સંપૂર્ણ માહિતી

ONGC Apprentice Recruitment 2026

ONGC Apprentice Recruitment 2026: સરકારી ક્ષેત્રની જાણીતી કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) દ્વારા એપ્રેન્ટિસની કુલ 3047 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ITI, 10મું, 12મું, ડિપ્લોમા અને ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલા લાયક ઉમેદવારો માટે આ એક સારી તાલીમની તક છે. ONGC દ્વારા જાહેર કરાયેલા જાહેરાત નંબર ONGC/APPR/1/2026 મુજબ દેશના વિવિધ 24 વર્ક … Read more

WhatsApp Groupમાં જોડાઓ