ONGC Recruitment 2026: CA અને CMA Industrial Trainee ની 50 જગ્યાઓ માટે ભરતી, ₹27,000 સુધી સ્ટાઇપેન્ડ

ONGC Recruitment 2026

ONGC Recruitment 2026: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) દ્વારા CA અને CMA નો અભ્યાસ કરતા ઉમેદવારો માટે Industrial Training ની ઉત્તમ તક જાહેર કરવામાં આવી છે. ONGC દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ કુલ 50 Industrial Trainee જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ તક ખાસ કરીને CA/CMA … Read more

WhatsApp Groupમાં જોડાઓ