POWERGRID Apprentice Recruitment 2026
119 જગ્યાઓ માટે ભરતી, લાયકાત, સ્ટાઇપેન્ડ ની માહિતી POWERGRID Apprentice Recruitment 2026-27 માટે Power Grid Corporation of India Limited દ્વારા કુલ 119 Apprentice જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ITI, Diploma અથવા Graduation જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી Apprenticeship Training તક છે. POWERGRID દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ઓનલાઈન … Read more