RRB NTPC Graduate Recruitment 2026: રેલવેમાં 3548 જગ્યાઓ પર ભરતી, ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે અરજી શરૂ
RRB NTPC Recruitment 2026: ભારતીય રેલવેમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સારી તક આવી છે. રેલવે ભરતી બોર્ડ (Railway Recruitment Board – RRB) દ્વારા CEN No. 06/2026 અંતર્ગત નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરીઝ (NTPC Graduate Level) ની કુલ 3548 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, ગુડ્સ ટ્રેન … Read more