RRB Station Master Recruitment 2026: રેલવેમાં સ્ટેશન માસ્ટરની ભરતી, અરજી શરૂ

RRB Station Master Recruitment 2026

RRB Station Master Recruitment 2026: ભારતીય રેલવેમાં સરકારી નોકરી મેળવવાની તૈયારી કરી રહેલા સ્નાતક ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા સ્ટેશન માસ્ટર (Station Master) પદ માટે CEN No. 08/2026 અંતર્ગત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલા લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. … Read more

WhatsApp Groupમાં જોડાઓ