SBI SCO Recruitment 2026: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં 10 જગ્યાઓ પર ભરતી, 21 ઓક્ટોબર છેલ્લી તારીખ

SBI SCO Recruitment 2026

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં નોકરી મેળવવા ઇચ્છતા અને સંબંધિત ક્ષેત્રમાં અનુભવ ધરાવતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ ભરતીની માહિતી સામે આવી છે. SBI SCO Recruitment 2026 અંતર્ગત સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (Specialist Cadre Officer) ની કુલ 10 જગ્યાઓ પર કોન્ટ્રાક્ટ આધારિત નિમણૂક કરવામાં આવશે. આ ભરતીમાં ડિજિટલ માર્કેટિંગ, એનાલિટિકલ માર્કેટિંગ, કન્ટેન્ટ, સેલ્સ, રિસર્ચ, બિઝનેસ પ્રોસેસ, ટેક્નોલોજી … Read more

WhatsApp Groupમાં જોડાઓ