Surat Municipal Corporation Recruitment 2026: સુરત મહાનગરપાલિકામાં 18 જગ્યાઓ માટે ભરતી, ઓનલાઈન અરજીની સંપૂર્ણ માહિતી

Surat Municipal Corporation Recruitment 2026

ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા અને સંબંધિત ક્ષેત્રમાં શૈક્ષણિક લાયકાત તથા અનુભવ ધરાવતા ઉમેદવારો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. Surat Municipal Corporation Recruitment 2026 અંતર્ગત ડાયરેક્ટર (આઈ.ટી.), રેડિયોલોજિસ્ટ, પેથોલોજિસ્ટ, લીગલ ઓફિસર, વહીવટી અધિકારી, ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી ઓફિસર અને ઇન્સ્ટ્રુમેન્ટેશન વિભાગની વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાની સત્તાવાર … Read more

WhatsApp Groupમાં જોડાઓ