Bank of India SO Recruitment 2026
205 Specialist Officer પોસ્ટ માટે ભરતી Bank of India SO Recruitment 2026 માટે નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. Bank of India (BOI) દ્વારા Project No. 2026-27/02 હેઠળ વિવિધ Specialist Officer પદો માટે કુલ 205 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં IT, Information Security, Law, Civil Engineering, Fire, Security સહિત વિવિધ વિશેષ ક્ષેત્રોમાં Scale I થી … Read more