Supreme Court JCA Recruitment 2026: Junior Court Assistant 250 Posts
Supreme Court JCA Recruitment 2026 હેઠળ ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા Junior Court Assistant (JCA)ની કુલ 250 તાત્કાલિક જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી Group-B Non-Gazette પોસ્ટ માટે છે અને પસંદગી પામનાર ઉમેદવારોને Pay Level-6 મુજબ શરૂઆતનો મૂળ પગાર ₹35,400/- પ્રતિ મહિનો તથા લાગુ પડતા ભથ્થાં મળશે. આ ભરતી માટે માન્ય યુનિવર્સિટીમાંથી Bachelor’s … Read more