UCO Bank Apprentice Recruitment 2026: યુકો બેંકમાં 530 એપ્રેન્ટિસ જગ્યાઓ માટે ભરતી, ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે તક
UCO Bank Apprentice Recruitment 2026: બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા અને બેંકમાં કામ કરવાનો વ્યવહારુ અનુભવ મેળવવા ઇચ્છતા ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. યુકો બેંક (UCO Bank) દ્વારા વર્ષ 2026-27 માટે એપ્રેન્ટિસની કુલ 530 જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરવા સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતીમાં ગુજરાત માટે પણ 20 જગ્યાઓ ફાળવવામાં આવી છે. … Read more