VMC Recruitment 2026: વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પોસ્ટ માટે ભરતી, 25 સપ્ટેમ્બર સુધી અરજી કરો
વડોદરા મહાનગરપાલિકા (Vadodara Municipal Corporation – VMC)માં નોકરીની તક શોધી રહેલા ઉમેદવારો માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. VMC દ્વારા Urban Planner, Environmental Engineer, GIS Operator/Expert, Garden Supervisor, Librarian, Work Assistant, Draftsman અને Surveyor સહિતની વિવિધ પોસ્ટ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ ભરતી હેઠળ પસંદગી પામનાર ઉમેદવારોની નિમણૂક 11 માસના કરાર … Read more