Bank of Baroda Recruitment 2026
Wealth Executive અને Credit Analyst ની 1100 જગ્યાઓ માટે ભરતી Bank of Baroda Recruitment 2026 બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા લાયક અને અનુભવી ઉમેદવારો માટે Bank of Baroda દ્વારા મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. બેંક દ્વારા Wealth Executive અને Credit Analyst – C&ICની કુલ 1100 જગ્યાઓ માટે નિયમિત ધોરણે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી માટે જાહેરાત … Read more