GSSSB Work Assistant Result 2026 જાહેર: Final Select List, Waiting List અને Cut Off Marks જુઓ
GSSSB Work Assistant Result 2026 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-3 ભરતીનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગ હેઠળ જાહેરાત ક્રમાંક 355/2025-26 માટે યોજાયેલી ભરતી પ્રક્રિયામાં ભાગ લેનાર ઉમેદવારો હવે Final Select List, Waiting List અને Category-wise Cut Off Marks ચકાસી શકે છે. GSSSB દ્વારા જાહેર કરાયેલા પરિણામ મુજબ 336 … Read more