ગુજરાત પોલીસ ભરતી 2026: Assistant Drill Instructor, Drill Instructor, Chief Drill Instructor અને Supervisory Officer માટે 342 જગ્યાઓ

Gujarat Police Ex-Servicemen Recruitment 2026

Gujarat Police Ex-Servicemen Recruitment 2026 ગુજરાત પોલીસના ઉમેદવારો અને નિવૃત્ત સૈનિક/પેરામિલિટરી/ગુજરાત આર્મ્ડ પોલીસ કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ગુજરાત પોલીસના DGP (Training) કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા વિવિધ Police Training Centre ખાતે ભરતી તાલીમ માટે કરાર આધારિત ધોરણે Assistant Drill Instructor, Drill Instructor, Chief Drill Instructor અને Supervisory Officerની જગ્યાઓ ભરવામાં … Read more

WhatsApp Groupમાં જોડાઓ