GSSSB Staff Nurse Recruitment 2026 131 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ
GSSSB Staff Nurse Recruitment 2026 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના સ્ટાફ નર્સ, વર્ગ-3 સંવર્ગની કુલ 131 જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક 458/202627 હેઠળ ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરવામાં આવશે. લાયક ઉમેદવારો OJAS વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરવાની … Read more