Govt Press Apprentice Recruitment 2026: 54 જગ્યાઓ માટે ભરતી, 28 સપ્ટેમ્બર સુધી અરજી
Government Press and Stationery, Vadodara દ્વારા Apprenticeship Recruitment 2026 માટે કુલ 54 Apprentice જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં Offset Machine Binder, Book Binder, Desktop Publishing Operator (DTP) અને Office Assistant જેવા અલગ-અલગ ટ્રેડનો સમાવેશ કરવામાં આવ્યો છે. લાયકાત પ્રમાણે 8મું પાસ, 10મું પાસ, 12મું પાસ તથા ITI DTP પાસ ઉમેદવારો માટે … Read more