GMDC Apprentice Recruitment 2026: ઉમરસર ખાતે વિવિધ Apprentice જગ્યાઓ માટે ભરતી
GMDC Apprentice Recruitment 2026 ના લિગ્નાઈટ પ્રોજેક્ટ ઉમરસર, કચ્છ ખાતે વર્ષ 2026 માટે વિવિધ ટ્રેડમાં Apprentice ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં Engineering, ITI, Science અને Office સંબંધિત વિવિધ ટ્રેડ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત મુજબ સંબંધિત Apprentice ટ્રેડ માટે અરજી કરવાની રહેશે. ઉપલબ્ધ ભરતી વિગતો … Read more